અહીં 40+ ગુજરાતી ખગોળો અને તેમના ઉત્તર છે, જે તમને મનોરંજન અને વિચારોને પડકાર આપશે. આ સરળ અને મજા માટેની ખગોળો તમારું મગજ વ્યસ્ત રાખશે અને તમારા પરિવાર સાથે આનંદ લાવશે. આ ચતુર પ્રશ્નો ઉકેલવા માટે તૈયાર રહો!

1. પાંચ પાડોશી અને
વચ્ચ માં અગાશી
2. એવું શું છે જે પેદા થતા ની સાથે જ
ઉડવા નું શરૂ કરી દે છે?
3. દુનિયાભરની અવનવી વાતોનો ખજાનો
આપણી પાસે ખોલતું જાય
4. લીલો ઝંડો, લાલ કમાન,
તોબા તોબા કરે માણસ
5. ત્રણ નેત્ર પણ શંકર નહીં,
વાળ ઘણા પણ ઘેટું નહીં,
પાણી છે પણ ઘડો નહીં,
સન્યાસી છે પણ ભગવાન નહીં.
gujrati ukhana ad - 1
6. ભરી બજારે થેલો લઈને આવ્યો ચોર બંધ ડબ્બાનું તાળું ખોલી,
સામાન સઘળો લઈ જાતો.
7. એક બગીચામાં અનેક ફૂલ,
ને તે ફૂલોનો છે એક રાજા રાજા જ્યારે
આવે બગીચામાં ત્યારે નાચતાં ફૂલો આખા.
8. છતથી લઈને ખૂણેખાંચરે મળી જાતી છ પગવાળી નાર
લાળથી વણતું મલમલ જેવુ કપડું જાળીદાર.
9. ચાર ભાઇ આડા
ચાર ભાઈ ઉભા
એક એકના અંગમાં
બબ્બે જણ બેઠા."
10. ન તો હું સાંભળી શકું,
ન તો હું બોલી શકું આંખ તો મારે છે
પણ નહીં તોયે જગ આખાને ભણાવતી જાઉં.
gujrati ukhana ad - 2
11. ચાલે પણ ચરણ નહિ
ઉડે પણ પાંખ નહિ
12. વનવગડામાં લોહીનું ટીપું
13. નાકે નકશે એ નમણું દેખાય,
પણ ભરતું લાંબી ફાળ આંખો
એની ચમકીલી ને ઝડપી એની ચાલ.
14. વાણી નહીં પણ બોલી શકે,
પગ નથી પણ ચાલી શકે,
વાગે છે પણ કાંટા નહીં,
એના ઈશારે દુનિયા ચાલે!
15. માં ધોળી અને
બચ્ચાં કાળા
gujrati ukhana ad - 3
16. એવું કોણ છે
જેને ડૂબતો જોઈ
કોઈ બચાવતું નથી?
17. વનવગડામાં લોહીનું ટીપું
18. એવું શું છે જેને
પકડ્યા વગર રોકી શકાય?
19. ધોમધકતા ઉનાળામાં લાલ ચટ્ટાક ખિલતો જાય જાણે
લાલ રંગી ફૂવારો ઉડતો જાય"
20. જેમ જેમ સેવા કરતો જાઉં છું તેમ તેમ મારું કદ ઘટતું જાય છે, રંગબેરંગી મારો સ્વભાવ હોવા છતાં પાણી સાથે મળી જાઉં છું.
gujrati ukhana ad - 1
21. લીલો ઝંડો, લાલ કમાન, તોબા તોબા કરે માણસ
22. ખારા જળમાં બાંધી કાયા
રસોઈમાં રોજ મારી માયા
જન્મ ધર્યાને પારા છોડા,
મારા દામ તો ઉપજે થોડા બોલો હું કોણ..?"
23. આખો દિવસ ઊંધ્યા કરું,
રાત પડે ને રડ્યા કરું,
જેટલું રડું એટલું ગુમાવું ?
તો બોલો મિત્રો કોણ હું ?"
24. આમ તો નીચી નજરે ચાલે,
રીસાય ત્યારે પગ પછાડે,
લોકોનો એ ભાર વેંઢારે,
તોય કોઇ સારો ન માને."
25. રૂડો ને રૂપાળો ને ગોરો ગોરો માખણ જેવો છું
મા નો તો ભાઈ નહીં પણ બાળકોનો વ્હાલો મામો છું."